ઓફર ના નિયમ અને શરતો:

લકી ડ્રો


1- અમે એક ભાગ્યશાળી વિજેતાને 1.5 થી 2 તોલા નો સોનાનો સેટ આપીશું.

2- અમે 5 લકી વિજેતાઓ (દરેક રાજ્યમાંથી 1) ને 5 ડિઝર્ટ કૂલર આપીશું.

3- અમે 15 લકી વિજેતાઓ ને ટી-શર્ટ + ટોપી + માસ્ક નો કોમ્બો આપીશું.

જરૂરી સૂચના : રૂ.2000 કે તેથી વધુ ની ખરીદી કરનાર ખેડૂત જ આ લકી ડ્રો માટે પાત્ર હશે.

 હોળી પ્રશ્નોતરી

એપ / સોશિયલ મીડિયા પર 25 માર્ચથી 27 માર્ચ સુધી 3 દિવસ માટે હોળી સંબંધિત પ્રશ્નોતરી આપવામાં આવશે. જેમાં 1 વિજેતાને દરરોજ 500 રૂપિયા નો કેશબેક મળશે.

જરૂરી સૂચના : આમાં દરેક રાજ્ય માંથી એક વિજેતા નહીં હોય, પરંતુ પાંચેય રાજ્યોમાંથી 1 વિજેતાની પસંદગી કરવામાં આવશે.

 ફ્રી ગોલ્ડ લાઇવ સુવિધા

જે ખેડૂતો એગ્રોસ્ટાર એપ થી રૂપિયા 5000 ની ખરીદી કરે છે. તે તમામ ખેડૂતો ને 1 મહિનાની ગોલ્ડ લાઇવ સુવિધા ફ્રી માં મળશે.